LRD કોન્સ્ટેબલ ભરતી 2026 : પરીક્ષા, OMR શીટ અને રિઝલ્ટ ચેક કરવાની સંપૂર્ણ માહિતી
જો તમે LRD કોન્સ્ટેબલ ભરતી 2026 માટે પરીક્ષા આપી હોય, તો હવે તમે તમારી OMR શીટ અપલોડ કરીને અથવા મેન્યુઅલી જવાબો દાખલ કરીને તમારા અંદાજિત ગુણ, રેન્ક અને વિશ્લેષણ જાણી શકો છો.
19 Aug 2026